શ્રી વીજ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. અમરેલી દ્વારા સભાસદને દર વર્ષે સભાસદ ભેટ આપવામાં આવે છે
સભાસદ વેલ્ફેર ફંડ
શ્રી વીજ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. અમરેલી દ્વારા સભાસદનું અવસાન થતા તેમના વારસદારને સ્ટાફ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા ર લાખની સહાય આપવામાં આવે છે.
લોન ૧ વ્યાજનો દર ૬% કાયમી કર્મચારી સભાસદ માટે
લોન ૧ વ્યાજનો દર ૬% વિદ્યુત સહાયક કર્મચારી સભાસદ માટે